પ્રણિતા સુભાષે આપ્યો પુત્રીને જન્મ, અભિનેત્રીએ હોસ્પિટલથી તસવીરો શેર કરીને ચાહકોને આપ્યા આ સમાચાર, જુવો તેની પુત્રીની તસવીરો

સાઉથ સિનેમા ઈન્ડસ્ટ્રીની ખૂબ જ સુંદર અને પ્રખ્યાત અભિનેત્રી પ્રણિતા સુભાષે પોતાના તમામ ચાહકોને એક સારા સમાચાર આપ્યા છે, ખરેખર પ્રણિતા સુભાષે તેના પહેલા બાળકનું સ્વાગત કર્યું છે અને તેણે હોસ્પિટલથી તેના નવા જન્મેલા બાળક સાથેની કેટલીક તસવીરો શેર કરી છે. અભિનેત્રી પ્રણિતા સુભાષ પોતાના ન્યૂ બોર્ન બેબી સાથે જોવા મળી રહી છે. તમને જણાવી […]

Continue Reading