પ્રણાલી રાઠોડ પહેલા આ 5 અભિનેત્રીઓ સાથે ઓનસ્ક્રીન રોમાંસ કરી ચુક્યા છે હર્ષદ ચોપરા, જાણો લિસ્ટમાં કોણ કોણ છે શામેલ

હર્ષદ ચોપરા આ દિવસોમાં સિરિયલ યે રિશ્તા ક્યા કહેલાતા હૈ માં ગુસ્સાવાળા અભિમન્યુનું પાત્ર નિભાવી રહ્યો છે. આ શોમાં હર્ષદ ચોપરા પ્રણાલી રાઠોડની વિરુદ્ધ જોવા મળી રહ્યો છે. જોકે હર્ષદ ચોપરા, પ્રણાલી રાઠોડ પહેલા અન્ય ઘણી અભિનેત્રીઓ સાથે રોમાંસ કરી ચુક્યો છે. અમારી આ પોસ્ટમાં અમે તમને એવી અભિનેત્રીઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે […]

Continue Reading