આ કારણે કપિલ શર્મા શો માં નથી કર્યું ‘ધ કશ્મીર ફાઈલ્સ’ નું પ્રમોશન, અનુપમ ખેર એ જણાવ્યું સંપૂર્ણ સત્ય
જેમ કે તમે બધા જાણો છો કે અનુપમ ખેરની ફિલ્મ ‘ધ કશ્મીર ફાઇલ્સ’ આ દિવસોમાં સિનેમાઘરોમાં ધૂમ મચાવી રહી છે. ફિલ્મના કારણે કપિલ શર્મા પર ફિલ્મના ડિરેક્ટર અને મેકર અગ્નિહોત્રી એ તાજેતરમાં જ આરોપ લગાવ્યો હતો કે કોમેડી કિંગ કપિલ શર્માએ ધ કપિલ શર્મા શોમાં કશ્મીર ફાઇલ્સ મૂવીના પ્રમોશન માટે ટીમને બોલાવવાની મનાઈ કરી હતી. […]
Continue Reading