આ છે બોલીવુડના 9 સૌથી મોટા કોરિયોગ્રાફર્સ, તેના ઈશારા નાચે છે બોલીવુડના પ્રખ્યાત કલાકાર

બોલિવૂડમાં હંમેશાથી સુંદર એક્ટિંગની સાથે જ ગીત અને ડાંસને પણ ચાહકો દ્વારા પસંદ કરવામાં આવે છે. ભારત દુનિયાભરમાં ભારતનાટ્યમ, ઓડિસી, કુચિપુડી, કથકકલી, મોહિનીટ્ટમ અને કથક સહિત અન્ય ઘણા પ્રકારના નૃત્ય માટે ઓળખ ધરાવે છે. ઘણા કોરિયોગ્રાફર્સે ડાંસના આધારે જ પોતાની એક ખાસ અને અલગ ઓળખ બનાવીછે. આજે અમે તમને બોલીવુડના આવા કેટલાક મોટા કોરિયોગ્રાફર્સ વિશે […]

Continue Reading