શું તમારું ફેવરિટ છે બટાકાનું શાક? તો થઈ જાઓ સાવધાન, તેનું વધુ સેવન કરવાથી થાય છે આ 6 ગંભીર બીમારી

‘બટાકા’ દરેકને પસંદ હોય છે. આ એક એવું શાક છે જેને બાળકથી લઈને વૃદ્ધ સુધી દરેક ઉત્સાહથી ખાય છે. તેની ઘણી વાનગીઓ પણ બને છે. તેને કોઈપણ શાકભાજી સાથે મિક્સ કરીને ખાઈ શકાય છે. આ કારણથી લોકો તેનું વધુ પડતું સેવન કરે છે. જો કે બટાકા ફાયદાકારક હોય છે, પરંતુ જો તેનું વધુ માત્રામાં સેવન […]

Continue Reading