અબજોની સંપત્તિના માલિક છે અમિતાભ બચ્ચન, પરંતુ દાણા-દાણા માટે મોહતાજ છે ‘બિગ બી’ નો આ પરિવાર, જાણો તેમના વિશે
સદીના સુપરહીરો કહેવાતા અમિતાભ બચ્ચન કોઈ ઓળખના મોહતાજ નથી. અમિતાભ બચ્ચન પોતાનામાં એક એવી વ્યક્તિ છે, જે ભારતની સાથે-સાથે દેશ-વિદેશમાં પણ પ્રખ્યાત છે. દુનિયાભરમાં અમિતાભ બચ્ચનના ચાહકોની કોઈ કમી નથી. દરેક વર્ગના માણસો અમિતાભ બચ્ચનને ખૂબ પસંદ કરે છે. અમિતાભ બચ્ચનના અવાજના દરેક લોકો દિવાના છે, તેમની એક્ટિંગના દરેક દીવાના અને તેમનું વર્તન પણ લોકોને […]
Continue Reading