ભાઈના લગ્નમાં છવાઈ ગઈ પૂજા હેગડે, પોલ્કી જ્વેલરી સાથે સિલ્ક સાડીમાં અભિનેત્રી લાગી રહી ખૂબ જ સુંદર, જુવો તેની આ તસવીરો
વર્ષ 2012 માં રીલિઝ થયેલી તમિલ ફિલ્મ ‘મુગામુદી’ થી પોતાની એક્ટિંગ કારકિર્દીની શરૂઆત કરનાર દક્ષિણ ભારતની ખૂબ જ લોકપ્રિય અને સુંદર અભિનેત્રી પૂજા હેગડે પોતાની જબરદસ્ત એક્ટિંગ કુશળતાને કારણે આજે ઇન્ડસ્ટ્રીમાં પોતાની એક ખાસ ઓળખ બનાવી ચુકી છે. પૂજા હેગડે એ પોતાની અત્યાર સુધીની એક્ટિંગ કારકિર્દીમાં એકથી એક ચઢિયાતી શ્રેષ્ઠ ફિલ્મોમાં કામ કર્યું છે અને […]
Continue Reading