એક સમયે સાડી પહેરીને ‘પ્રતિજ્ઞા’ એ ઘર-ઘરમાં બનાવી હતી પોતાની ઓળખ, આજે ખૂબ જ બદલાઈ ગઈ છે પૂજા ગૌર, જુવો હાલની તસવીરો

પૂજા ગૌર ટીવી ઈન્ડસ્ટ્રીની પ્રખ્યાત અભિનેત્રીઓના લિસ્ટમાં શામેલ છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં કામ કર્યું છે અને લોકો તેની એક્ટિંગની ખૂબ પ્રશંસા કરે છે. જણાવી દઈએ કે પૂજા ગૌર ફેમિલી ડ્રામા અને એંટરટેનમેંટ ટાઈપની સિરિયલો કરે છે. પૂજા ગૌરનો જન્મ 1 જૂન 1991 ના રોજ અમદાવાદમાં થયો હતો અને તેણે તેની કારકિર્દીની શરૂઆત પ્રખ્યાત ટીવી […]

Continue Reading