માતા બની ‘કુમકુમ ભાગ્ય’ ફેમ પૂજા બેનર્જી, ગયા મહિને છોડ્યો હતો શો, જાણો બેબી બોયને જન્મ આપ્યો કે બેબી ગર્લને

ટીવીની પ્રખ્યાત સિરિયલ ‘કસૌટી જિંદગી કી 2’માં નિવેદિતા બાસુના પાત્રમાં જોવા મળેલી પ્રખ્યાત અભિનેત્રી પૂજા બેનર્જીનું ઘર કિલકારીઓથી ગુંજી ઉઠ્યું છે કારણ કે તે તાજેતરમાં જ એક પુત્રીની માતા બની છે. જણાવી દઈએ કે, મીડિયા સાથે વાત કરતા અભિનેત્રીના ભાઈએ જણાવ્યું કે પૂજાએ એક પુત્રીને જન્મ આપ્યો છે અને માતા અને પુત્રી બંને સ્વસ્થ છે. […]

Continue Reading

પૂજા બેનર્જીએ છોડી કુમકુમ ભાગ્ય સિરિયલ, વીડિયો શેર કરીને જણાવ્યું કારણ

પ્રખ્યાત ટીવી અભિનેત્રી પૂજા બેનર્જી ટૂંક સમયમાં જ પોતાના ચાહકને ગુડ ન્યૂઝ આપવા જઈ રહી છે, પરંતુ તે પહેલા એક બેડ ન્યૂઝ પણ છે. હા, પૂજા બેનર્જીએ હવે કુમકુમ ભાગ્ય સિરિયલ છોડી દીધી છે અને આ વાત ક્યાંકને ક્યાંક તેના ચાહકો માટે ખરાબ સમાચાર છે. નોંધપાત્ર છે કે પૂજા આ સિરિયલમાં, રિયાનું પાત્ર નિભાવતી હતી […]

Continue Reading