મુકેશ અંબાણી ઉપરાંત ભારતમાં માત્ર આ 3 લોકો પાસે છે ટેસ્લા કાર, જાણો કોણ છે તે 3 ખાસ લોકો
લાંબા સમયથી અમેરિકાની અગ્રણી ઇલેક્ટ્રિક વાહન નિર્માતા કંપની ટેસ્લાની કારને ભારતમાં લાવવાનું કામ ચાલી રહ્યું છે. પરંતુ હજુ સુધી તેની લોન્ચિંગ સ્થિતિ સ્પષ્ટ થઈ નથી. આવી સ્થિતિમાં જે લોકો આ કારને પસંદ કરે છે તે લોકોએ થોડી રાહ જોવી પડશે. જો કે ભારતમાં કેટલાક એવા પણ લોકો છે જેઓ તેના લોંચિંગ પહેલા જ આ કારના […]
Continue Reading