ખૂબ જ સુંદર છે શાહરૂખ ખાનની મેનેજર, અનુષ્કા-પ્રિયંકાની મેનેજરનો પણ નથી કોઈ જવાબ, જુવો બોલીવુડ સ્ટાર્સના મેનેજરની તસવીરો

શાહરૂખ ખાન છેલ્લા ઘણા દિવસોથી પોતાના પુત્ર આર્યન ખાનને કારણે ચર્ચામાં છે. આર્યનનું નામ ક્રૂઝ ડ્રગ્સ કેસમાં સામે આવ્યું હતું અને તે હાલમાં જેલમાં છે. આર્યનને કારણે શાહરુખ અને ગૌરી ખૂબ પરેશાન છે. સાથે આ દરમિયાન શાહરૂખની મેનેજર પૂજા દદલાની પણ ખૂબ ચિંતિત અને પરેશાન જોવા મળી છે. લાંબા સમયથી પૂજા શાહરૂખની મેનેજર તરીકે કામ […]

Continue Reading