રિતિકની ‘વિક્રમ વેધા’ ને એશ્વર્યા એ આપી ટક્કર, માત્ર 2 દિવસમાં પોનીયિન સેલ્વન એ કરી આટલી અધધધ કમાણી
રિતિક રોશન અને એશ્વર્યા રાય બચ્ચન બોલિવૂડના તે બે દિગ્ગજ સુપરસ્ટાર છે, જેમના નામથી જ ફિલ્મો હિટ બની જાય છે. આવી સ્થિતિમાં જ્યારે એક જ દિવસમાં બંને સ્ટારની ફિલ્મ રિલીઝ થાય તો કાંટાની ટક્કર તો થશે જ, પરંતુ આ વખતે આ ટક્કરમાં બાજી મારી છે એશ્વર્યા રાય એ. હા, અહીં અમે વાત કરી રહ્યા છીએ […]
Continue Reading