કિંગ કોહલી તો કવિ નીકળ્યા, 8 શબ્દોને જોડીને બનાવી મોટિવેશનલ કવિતા, જુવો તેમનો આ વીડિયો

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ IPL 2023ની શરૂઆત ધમાકેદાર સ્ટાઈલમાં કરી છે. વિરાટની શ્રેષ્ઠ ઇનિંગ્સના આધારે તેમની ટીમ હાલની સિઝનમાં પહેલી મેચ જીતવામાં સફળ રહી છે. કોહલીએ જે સ્ટાઈલમાં મેચ પૂરી કરી તે સ્પષ્ટપણે દર્શાવે છે કે તે આગામી મેચોમાં ધૂમ મચાવશે. આ દરમિયાન વિરાટ કોહલીની 8 શબ્દોની કવિતાની ચર્ચા જોરમાં છે. RCBએ […]

Continue Reading