વિરાટ તૂ દુનિયા માટે છે કિંગ કોહલી અને મારા માટે ચીકૂ, યુવરાઝ સિંહે લખ્યો આ હૃદયસ્પર્શી પત્ર

તાજેતરમાં જ વિશ્વ ક્રિકેટની દુનિયામાં ભારતના સ્ટાર ક્રિકેટર વિરાટ કોહલી વિશે ખરાબ સમાચાર સામે આવ્યા હતા. ખરેખર વિરાટ કોહલી કેપ્ટનમાંથી પૂર્વ કેપ્ટન બની ગયા હતા. તેણે ટેસ્ટ ક્રિકેટની કેપ્ટનશીપ છોડી દીધી હતી અને આ સાથે જ ભારતીય ક્રિકેટમાં વિરાટની કેપ્ટનશિપનો યુગ સમાપ્ત થઈ ગયો હતો. તાજેતરમાં જ દક્ષિણ આફ્રિકામાં ભારતે દક્ષિણ આફ્રિકા સામે ટેસ્ટ સીરીઝ […]

Continue Reading

એક સમયે નાના ઘરમાં રહેતા ધોની આજે ‘કૈલાશપતિ’ નામના ફાર્મહાઉસમાં જીવે છે લક્ઝરી લાઈફ, જુવો ‘કૈલાશપતિ’ ની અંદરની તસવીરો

ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ કેપ્ટન અને ‘કેપ્ટન કૂલ’ ના નામથી વિશ્વવિખ્યાત ક્રિકેટર મહેન્દ્ર સિંહ ધોની કોઈ ઓળખના મોહતાજ નથી. ભારતને તેમણે પોતાની કેપ્ટનશીપમાં 2011 નો ક્રિકેટ વર્લ્ડ કપ અપાવ્યો. આ ઉપરાંત પણ ઘણી સિદ્ધિઓ તેમના નામે નોંધાયેલી છે. જણાવી દઈએ કે મહેન્દ્ર સિંહ ધોની એક એવું નામ છે જેની સફળતા અને લોકપ્રિયતા બંને શિખર પર છે. […]

Continue Reading

આઈપીએલ ઓક્શન 2021: જાણો કઈ ટીમે ખરીદ્યો કયો ખેલાડી, અને ક્યા ખેલાડી વેચાયા સૌથી મોંઘા

ઈન્ડિયન પ્રીમિયર લીગ એટલે કે આઈપીએલ 2021 માટે ગઈકાલે ખેલાડીઓની બોલી લગાવવામાં આવી હતી. તેમાં દક્ષિણ આફ્રિકાના ક્રિશ મૌરિસ સૌથી મોંઘા વેચાયા છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. જણાવી દઈએ કે હવે તે આઈપીએલના ઇતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી મોંઘા વેચનારા ખેલાડી બની ગયો છે. જ્યારે આ હરાજીમાં ભારત તરફથી કૃષ્ણાપ્પા ગૌતમ સૌથી મોંઘા […]

Continue Reading

જીતની ખુશીમાં આ ખેલાડીએ ઉઠાવી લીધી હતી મુંબઈ ઈન્ડિયન્સની માલિક નીતા અંબાણીને ખોળામાં,જુવો તસવીર

આઈપીએલ વિશ્વની સૌથી મોટી ટી 20 લીગ છે અને તેને દર વર્ષે કરોડો લોકો જુએ છે ઘણા ક્રિકેટ રમતા દેશોના ખેલાડીઓ આ લીગમાં આવે છે અને રમે છે અને અહિં ઘણા ખેલાડીઓએ ઘણા રેકોર્ડ બનાવ્યા છે અને હેડલાઇન્સ બનાવી છે. ટીમના માલિકો પણ હેડલાઇન્સમાં રહે છે. રિલાયન્સ ગ્રુપના માલિક મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, મુંબઈ […]

Continue Reading