લક્ઝરી લાઈફ જીવે છે હાર્દિક પંડ્યાનો 3 વર્ષનો પુત્ર, ઘરમાં જ બનાવ્યો છે લક્ઝરી પ્લે એરિયા, જુઓ ઝલક

બોલિવૂડ સેલેબ્સની જેમ ક્રિકેટ સાથે જોડાયેલા ખેલાડીઓ પણ ચર્ચામાં રહે છે. માત્ર તેમની પ્રોફેશનલ લાઈફ જ નહીં પરંતુ તેમની પર્સનલ લાઈફ પણ ચર્ચામાં રહે છે. આવી સ્થિતિમાં તેમના બાળકો કેવી રીતે પાછળ રહી શકે? તમને જણાવી દઈએ કે જ્યાં બોલિવૂડ સેલેબ્સના બાળકો લાઈમલાઈટમાં રહે છે, તો મહેન્દ્ર સિંહ ધોની, વિરાટ કોહલી અને હાર્દિક પાંડે જેવા […]

Continue Reading