જ્યારે અકસ્માતમાં ખરાબ રીતે ઘાયલ થયા હતા આ 8 સ્ટાર, ત્યારે કોઈ સળગતી કારમાંથી બહાર નિકળ્યા તો કોઈને…

ફિલ્મોમાં ઘણીવાર કલાકારો મૃત્યુ સામે લડતા જોવા મળે છે, પરંતુ કેટલાક સ્ટાર્સ એવા પણ છે જે રિયલ લાઈફમાં પણ મૃત્યુ સામે લડ્યા છે. ખરેખર ઘણા બોલિવૂડ સ્ટાર્સ એવા ભયાનક અકસ્માતનો ભોગ બન્યા છે, જેમાં તેમણે પોતાના મૃત્યુને ખૂબ જ નજીકથી જોયું છે. ચાલો આજે કેટલાક એવા જ બોલીવુડ સ્ટાર્સ વિશે તમને જણાવીએ જે મૃત્યુને માત […]

Continue Reading