પિતૃ પક્ષઃ શ્રાદ્ધ દરમિયાન ગાય, કૂતરા, કાગડાનો ભોગ શા માટે અલગથી કાઢવવામાં આવે છે? જાણો તેનું મહત્વ

આ દિવસોમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે. તે દર વર્ષે ભાદરવા મહિનાની પૂર્ણિમાથી લઈને અમાસ સુધી ચાલે છે. આ દરમિયાન પિતૃઓની પૂજા, શ્રાદ્ધ અને તર્પણ કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે દિવંગત પરિવારના સભ્યોનું શ્રાદ્ધ કરવાથી દુઃખ સમાપ્ત થાય છે અને સુખ મળે છે. સાથે જ દિવંગત વ્યક્તિના આત્માને શાંતિ મળે છે. પૂર્વજોની […]

Continue Reading