માથાની નીચે ઓશીકું રાખીને સૂવું પડશે મોંઘુ, તેનાથી થાય છે આ મોટા નુક્સાન

દિવસભરની ભાગદૌડ અને કામકાજ પછી રાત્રે દરેક વ્યક્તિ એક સારી અને મીઠી ઉંધ ઇચ્છે છે. આ ઉંઘ આપણને પલંગ ઉપર જ આવે છે. સામાન્ય રીતે જ્યારે પણ કોઈ વ્યક્તિ પલંગ પર સૂવે છે, ત્યારે તે માથા નીચે ઓશીકું જરૂર રાખે છે. ઘણા લોકો એવા છે કે જે ઓશિકા વગર સુઈ શકતા નથી. તો કોઈ મોટું […]

Continue Reading

ભૂલથી પણ ઓશીકા નીચે ન રાખવી આ ચીજો, સ્વાસ્થ્ય પર પડે છે તેની ખરાબ અસર

સૂવાના સમયે ઘણીવાર લોકો તેમના ઓશીકા પાસે પર્સ, મોબાઈલ અને બીજી ઘણી ચીજો રાખે છે. પરંતુ વાસ્તુ મુજબ આ રીતે ચીજો રાખવાથી તમારા ઘરમાં તકલીફ વધે છે. આટલું જ નહીં, આ ચીજો ઓશીકા પાસે રાખવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા આવે છે, તો ચાલો આપણે જાણીએ કે સૂતી વખતે કઈ ચીજો તમારા ઓશીકા પાસે ન રાખવી જોઈએ. […]

Continue Reading