ભારતમાં અહિં આવેલું ઝુલતુ મંદિર જેનો એક પણ પિલોર જમીનને સ્પર્શ નથી કરતો, જાણો તેની પૌરાણિક માન્યતા

તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતમાં એક એવું મંદિર પણ છે જે હવામાં ઝૂલતું રહે છે. કહેવાય છે કે આ મંદિર તે જ સ્થળે સ્થિત છે જ્યાં રાવણ અને જટાયુ વચ્ચે યુદ્ધ થયું હતું. આ મંદિર આંધ્રપ્રદેશના અનંતપુર જિલ્લામાં સ્થિત છે. આ મંદિરની અંદર નારાયણ, મહાદેવ અને વીરભદ્રના ત્રણ અલગ-અલગ મંદિરો પણ સ્થિત છે. હવે […]

Continue Reading