સુશાંત સિંહ રાજપૂત ના જન્મદિવ પર તેમની બહેન એ શેર કરી સુશાંતના બાળપણની કેટલીક તસવીરો, અહીં જુવો સુશાંતની આ સુંદર તસવીરો
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂત આજે આ દુનિયામાં હોત તો પોતાનો જન્મદિવસ ઉજવી રહ્યા હોત. ભલે સુશાંત હવે આ દુનિયાને અલવિદા કહી ચુક્યા છે, પરંતુ આજે પણ તે તેમના ચાહકોની યાદોમાં છે. 14 જૂન 2020 ના રોજ અભિનેતાના મૃત્યુના સમાચારે દરેકને આશ્ચર્યચકિત કરી દીધા હતા. સાથે જ આજે સુશાંતના જન્મદિવસ પર તેમની બહેન શ્વેતાએ ઘણી […]
Continue Reading