‘ભાભી જી ઘર..’ ની ગૌરી મેમ સૌમ્યા ટંડને શેર કરી તેના રિયલ લાઈફ પતિની તસવીર, ઓનસ્ક્રીન પતિ એ આપ્યું આ રિએક્શન
સૌમ્યા ટંડનને આપણે ‘ભાભીજી ઘર પર હૈં’ સિરિયલને કારણે વધુ જાણીએ છીએ. આ સિરિયલ ટીવી પર ખૂબ જ પ્રખ્યાત છે. તેનું પ્રખ્યાત થવાનું કારણ તેની મજેદાર કોમિક સ્ટાઈલ છે. સૌમ્યા આ શોમાં ‘ગોરી મેમ’ નું પાત્ર નિભાવતી હતી. જોકે હવે તેણે આ શો છોડી દીધો છે. પરંતુ છતાં પણ તેની ફેન ફોલોઇંગમાં કોઇ ઘટાડો આવ્યો […]
Continue Reading