જાણો સ્તન કેન્સરના લક્ષણો, આ ભૂલોથી તમે પણ બની શકો છો સ્તન કેન્સરનો શિકાર

સ્તન કેન્સર એ મહિલાઓની સૌથી મોટી આરોગ્ય સમસ્યામાંની એક સમસ્યા છે. આખી દુનિયામાં આ બિમારીથી મહિલાઓ પીડિત છે. ભારતની વાત કરીએ તો અહીં પણ, 25 થી 40 વર્ષની ઉંમરની મહિલાઓ સતત આ રોગનો શિકાર બની રહી છે. આ રોગો અનેક પ્રકારની બેદરકારીને કારણે થાય છે. હકીકતમાં 50 ટકાથી વધુ સ્ત્રીઓને જાણ પણ નથી થતી કે […]

Continue Reading