ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં ભણે છે મોટા-મોટા સ્ટારના બાળકો, જાણો કેટલી છે તેની ફી
દરેક માતા-પિતાનું સપનું હોય છે કે તેમનું બાળક સારું શિક્ષણ મેળવે અને ભવિષ્યમાં કંઈક મોટું કામ કરે. તેથી જ તેઓ તેમના બાળકોને સારી સ્કૂલમાં ભણાવવાનું પસંદ કરે છે. આજના સમયમાં બાળકોન અભ્યાસ માટે ઘણા બધા વિકલ્પો છે. અહીં તમને વિવિધ અભ્યાસક્રમો અને વિવિધ ધોરણો ધરાવતી સ્કૂલ મળશે. જો કે, આજકાલ સ્કૂલની ફી એટલી મોંઘી થઈ […]
Continue Reading