યામી ગૌતમના લગ્નની ઈનસાઈડ તસવીરો પર ચાહકોએ ખૂબ લૂટાવ્યો પ્રેમ, જમીન પર બેસીને પહેરી પાયલ…

ગઈકાલે હિન્દી સિનેમાની એક અન્ય જાણીતી અને સુંદર અભિનેત્રી યામી ગૌતમે પોતાનું ઘર વસાવી લીધું છે. કાલે યામીએ લગ્ન કરી લીધા છે. જણાવી દઈએ કે યામીએ ફિલ્મ નિર્દેશક આદિત્ય ધર સાથે સાત ફેરા લીધા છે. આદિત્ય ધાર બોલીવુડની બ્લોકબસ્ટર ફિલ્મ ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઈકનું નિર્દેશન કરી ચુક્યા છે. આ ફિલ્મમાં યામી ગૌતમ અને વિકી કૌશલ […]

Continue Reading