આ 5 ભારતીય મહિલા ક્રિકેટર્સ સામે ફિક્કી છે બોલીવુડ અભિનેત્રીઓ, ફેશન-સ્ટાઈલમાં પણ આપે છે ટક્કર, જુવો તેની સુંદર તસવીરો
ભારતીય મહિલા ક્રિકેટર્સ જ્યાં મેદાનમાં લોકોના છક્કા છુડાવી દે છે, તો સાથે જ સુંદરતામાં પણ તે બોલિવૂડની અભિનેત્રીઓને ટક્કર આપે છે. ક્રિકેટના મેદાનમાં પોતાની કુશળતા બતાવનારી આ મહિલા ક્રિકેટર સુંદરતાની બાબતમાં પણ આગળ છે. આ ઉપરાંત તે પોતાની ખાસ સ્ટાઈલ અને સુંદરતા માટે પણ પ્રખ્યાત છે. રસપ્રદ વાત એ છે કે પોતાની ખાસ સ્ટાઈલથી બોલિવૂડ […]
Continue Reading