જાણો કઈ છે તે પવિત્ર જગ્યા જ્યાં રાવણ બનાવવા ઇચ્છતો હતો સ્વર્ગ માટે સીડી

હિમાચલ પ્રદેશને દેવ ભૂમિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તેથી હિમાચલ પ્રદેશમાં ઘણા એવા પવિત્ર સ્થળો છે જેમાં લોકોની અતૂટ શ્રદ્ધા છે. આજે અમે તમને એક એવી જ જગ્યા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેના વિશે જાણીને તમને આશ્ચર્ય થશે. આ પવિત્ર સ્થળ હિમાચલ પ્રદેશથી 70 કિલોમીટર દૂર સિરમૌર જિલ્લામાં સ્થિત છે. કહેવાય છે કે […]

Continue Reading