ઉર્વશી રૌતેલાનો જોવા મળ્યો હોટ લુક, આટલા અધધધ લાખની પહેરી સાડી, જુવો તેની તસવીરો

અભિનેત્રી ઉર્વશી રૌતેલા એક તરફ તેની સુંદરતા માટે ચર્ચામાં રહે છે. આ સાથે જ તે બોલિવૂડમાં લૂક, આઉટફિટ્સ, મેકઅપ અને ફોટોશૂટ માટે પણ જાણીતી છે. ઉર્વશી રૌતેલા હંમેશા ફેશનને મહત્વ આપે છે. ઉર્વશી રૌતેલા તાજેતરમાં જ સદીના પ્રખ્યાત સુપરસ્ટાર મનોજ કુમારની પૌત્રી મુસ્કાનની મહેંદી સેરેમનીમાં જોવા મળી હતી, જ્યાંથી અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા પર કેટલીક […]

Continue Reading