કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રાના પેચઅપના સમાચારથી ચાહકો ખુશ, જાણો કોણે ફરીથી લાવ્યા નજીક!

બોલિવૂડના કોરિડોરમાંથી મોટા સમાચાર આવી રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બોલિવૂડની સૌથી ક્યૂટ કપલમાં શામેલ કિયારા અડવાણી અને સિદ્ધાર્થ મલ્હોત્રા વચ્ચે પેચઅપ થઈ ગયું છે અને બંને ફરી એક બીજાની નજીક આવી ગયા છે. તમને જણાવી દઈએ કે સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણીના ચાહકોને ત્યારે મોટો ઝટકો લાગ્યો હતો, જ્યારે તેમને ખબર […]

Continue Reading