નવાબ સૈફ અલી ખાન, બેગમ કરીના, તૈમૂર અને જેહની પટૌડી પેલેસમાં સમય પસાર કરતાની તસવીરો આવી સામે, જુવો આ વાયરલ તસવીરો
બોલિવૂડની પૂર્વ અભિનેત્રી શર્મિલા ટાગોર અબજોની સંપત્તિની માલિક છે, તેમના લગ્ન પૂર્વ ક્રિકેટર નવાબ મન્સૂર અલી ખાન પટૌડી સાથે થયા હતા, તેમના મૃત્યુ પછી તે તેમની સંપત્તિની માલિક બની ગઈ. નવાબ પટૌડી અને શર્મિલા ટાગોરને ત્રણ બાળકો છે. જેમના નામ સૈફ અલી ખાન, સબા અલી અને સોહા અલી ખાન છે. શર્મિલા તેના પતિ અને પરિવારની […]
Continue Reading