અપ્સરાની જેમ ખૂબ જ સુંદર છે રિતિક રોશનની બહેન પશ્મીના, જુવો તેની કેટલીક સુંદર તસવીરો

બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના જાણીતા અભિનેતા રિતિક રોશનને કોણ નથી ઓળખતું. જો કે રિતિક રોશન પ્રખ્યાત ડાયરેક્ટર રાકેશ રોશનના પુત્ર છે, પરંતુ રિતિકે પોતાની મહેનતના દમ પર ઈન્ડસ્ટ્રીમાં એક મોટું સ્થાન મેળવ્યું છે. હાલમાં રિતિક રોશન ઇન્ડસ્ટ્રીના સૌથી વધુ કમાણી કરનારા અભિનેતાના લિસ્ટમાં શામેલ છે. જણાવી દઈએ કે, હવે રિતિક રોશનના પરિવારમાંથી તેમની બહેન પશ્મિના રોશન પણ […]

Continue Reading