ઝલક દિખલા જા 10: કોઈ 20 કરોડ તો કોઈ 35 કરોડની સંપત્તિના છે માલિક, જાણો કોણ છે સૌથી અમીર સ્પર્ધક
લગભગ પાંચ વર્ષની લાંબી રાહ પછી ટીવીનો સૌથી લોકપ્રિય ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા’ ની શરૂઆત થઈ ચુકી છે. ઝલક દિખલા જા શો સિઝન 10 સાથે પરત આવ્યો છે. આ સિઝનમાં ટીવી ઈન્ડસ્ટ્રીના ઘણા લોકપ્રિય સ્ટાર્સ જોવા મળી રહ્યા છે. આ શોને જજ કરી રહ્યા છે કરણ જોહર, માધુરી દીક્ષિત અને નોરા ફતેહી. ‘ઝલક […]
Continue Reading