આ ભાડાના મકાનમાં રહેતા હતા ટ્વિટરના નવા CEO પરાગ અગ્રવાલ, અહીં પસાર થયું છે તેમનું બાળપણ, જુવો તસવીરો
પરાગ અગ્રવાલ આ સમયે દરેક જગ્યાએ છવાયેલા છે. સોશિયલ મીડિયાથી લઈને ન્યૂઝ ચેનલો સુધી દરેક જગ્યાએ તેની ચર્ચાઓ થઈ રહી છે. નોંધપાત્ર છે કે પરાગ અગ્રવાલ હવે ટ્વિટરના નવા CEO હશે. સોમવારે ભૂતપૂર્વ સીઈઓ જેક ડોર્સીએ રાજીનામું આપી દીધું હતું. આવી સ્થિતિમાં પરાગને સીટીઓ (ચીફ ટેક્નોલોજી ઓફિસર) પદ પરથી પ્રમોશન આપવામાં આવ્યું અને તે ટ્વિટરના […]
Continue Reading