અપ્સરા મંઝૂ ઘોષાએ રાખ્યું હતું પાપમોચની એકાદશીનું વ્રત, જાણો ક્યારે છે આ એકાદશી અને તેની સાથે જોડાયેલી કથા

દર મહિને બે એકાદશી આવે છે. પહેલી એકાદશી મહિનાના શુક્લ પક્ષમાં આવે છે અને બીજી કૃષ્ણ પક્ષમાં આવે છે. આ રીતે, આખા વર્ષમાં કુલ 24 એકાદશી હોય છે. એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે એકાદશીના વ્રત કરવાથી દરેક ઈચ્છા પૂર્ણ થાય છે અને પાપોથી મુક્તિ મળે છે. ચૈત્ર […]

Continue Reading