14 વર્ષની ઉંમરમાં પંડિતાઈ કરતા હતા પંકજ ત્રિપાઠી, ફિલ્મોમાં આવતા પહેલા કંઈક આવી હતી ઘરની હાલત

થોડા વર્ષો પહેલા સુધી અભિનેતા પંકજ ત્રિપાઠી હિન્દી સિનેમામાં એક ગુમનામ ચહેરો હતા પરંતુ આજે તે ફિલ્મ ઈન્ડસ્ટ્રી પર રાજ કરી રહ્યા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં તેમણે એટલું મહાન કામ કર્યું છે કે તે હિન્દી સિનેમાના શ્રેષ્ઠ કલાકારોના લિસ્ટમાં શામેલ થઈ ગયા છે. તેમની એક્ટિંગના દરેક દીવાના છે. પંકજ ત્રિપાઠીને આજે દરેક સિનેમાપ્રેમી જાણે છે. […]

Continue Reading