પંકજ ત્રિપાઠીનો 16 સેકેંડનો આ વીડિયો તમને આપશે એક સારા વ્યક્તિ બનવાની શીખ, એક વખત જરૂર જુવો આ વીડિયો

તમે જોયું જ હશે કે લોકો અવારનવાર પોતાના નસીબને કોસતા રહે છે. જીવનમાં કોઈ સમસ્યા આવે તો તેને લઈને રડતા રહે છે. પરંતુ આ પરિસ્થિતિમાં તમારે તમારી પોતાની સમસ્યાઓનો ઉકેલ શોધવો જોઈએ. પોતાનું નસીબ જાતે બનાવવું જોઈએ. જીવનમાં એવા અન્ય ઘણા પાઠ છે જે વ્યક્તિને મજબૂત અને સક્ષમ બનાવે છે. તાજેતરમાં બોલિવૂડ અભિનેતા પંકજ ત્રિપાઠી […]

Continue Reading