પિતા સાથે વેચતો હતો પાણીપુરી, પુત્ર એ મેહનતના દમ પર NEET પરીક્ષા કરી પાસ, હવે ડોક્ટર બનીને કરશે દર્દીની સેવા

કહેવાય છે કે જો વ્યક્તિનું મનોબળ મજબૂત હોય અને કંઈક કરી બતાવવાનો જુસ્સો હોય તો મુશ્કેલથી મુશ્કેલ મંઝિલ પણ સરળ બની જાય છે. મેહનત વગર કંઈ પણ મેળવવું શક્ય નથી. આ વાતને એક પાણીપૂરી વેચનારા પિતાના ટેલેંટેડ પુત્ર એ સાચી સાબિત કરી દીધી છે. હા, પિતાની પાણીપુરીની દુકાનમાં થાળી સાફ કરતા અલ્પેશ રાઠોડે જીવનમાં મોટી […]

Continue Reading