28 સપ્ટેમ્બરથી શરૂ થઈ ગયો છે ‘પંચક કાળ’, ભૂલથી પણ ન કરો આ કામ, થઈ શકે છે નુક્સાન
28 સપ્ટેમ્બરથી પંચક કાળ શરૂ થયો છે. શાસ્ત્રોમાં, પંચક કાળને અશુભ માનવામાં આવે છે અને આ સમય દરમિયાન શુભ કાર્યો કરવા પ્રતિબંધિત છે. તેથી, તમારે પંચક કાળ દરમિયાન શુભ કાર્યો જેવા કે લગ્ન, સગાઈ અને અન્ય શુભ કાર્યો કરવાનું ટાળવું જોઈએ. આજે, અમે તમને કેટલાક ઉપાય જણાવીશું. જેનાથી, તમને શુભ પરિણામ મળશે. તેથી તમે પંચક […]
Continue Reading