દુલ્હન બનેલી પલક તિવારી, પુત્રીને જોઈને ભરાઈ ગયું માતા શ્વેતા તિવારીનું દિલ, કંઈક આ રીતે લુટાવ્યો પ્રેમ, જુવો આ વીડિયો
નાના પડદાની પ્રખ્યાત અભિનેત્રી શ્વેતા તિવારીની પુત્રી પલક તિવારી અવારનવાર ચર્ચામાં રહે છે. સુંદરતા અને ગ્લેમરસની બાબતમાં પણ પલક પોતાની માતાને ટક્કર આપે છે. પલક હંમેશા પોતાની સુંદર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. હવે આ દરમિયાન, પલક તિવારીએ સોશિયલ મીડિયા પર તેનો એક વીડિયો શેર કર્યો છે, જેમાં તે દુલ્હનની જેમ સજ્જ જોવા […]
Continue Reading