બોલીવુડમાં પણ થઈ ભારતની જીતની ઉજવણી, અનન્યા એ કર્યો ડાંસ, અભિષેક સહિત સેલેબ્સ એ કંઈક આ રીતે આપ્યા અભિનંદન
એશિયા કપ 2022ની બીજી મેચ ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમો વચ્ચે દુબઈમાં રમાઈ હતી. આ મેચ પર દુનિયાભરની નજર ટકેલી હતી. આ હાઈવોલ્ટેજ મેચમાં ભારતે પાકિસ્તાનને હરાવીને ગયા વર્ષે T20 વર્લ્ડ કપમાં પાકિસ્તાનના હાથે મળેલી હારનો હિસાબ ચુકતો કરી લીધો. ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પાકિસ્તાન પૂરી 20 ઓવર પણ રમી […]
Continue Reading