એ આર રહમાનથી લઈને ગુલજાર સુધી આ 5 ભારતીઓએ જીત્યો છે ઓસ્કર એવોર્ડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ

ઓસ્કર એવોર્ડ સમગ્ર દુનિયાના સિનેમેટિક ઈતિહાસનો સૌથી મોટો અને પ્રતિષ્ઠિત એવોર્ડ માનવામાં આવે છે. જોકે સિનેમા ક્ષેત્રમાં કલાકારોને ઘણા મોટા-મોટા એવોર્ડ આપવામાં આવે છે, જો કે ઓસ્કર સામે તમામ એવોર્ડ ફિક્કા પડી જાય છે. કોઈપણ કલાકાર માટે ઓસ્કર એવોર્ડ મેળવવો એ ખૂબ જ સન્માન અને ગર્વની વાત હોય છે. જણાવી દઈએ કે 94મો ઓસ્કર એવોર્ડ […]

Continue Reading