હોલિવુડથી લઈને બોલીવુડ સુધીના આ 5 સ્ટાર્સ પબ્લિક સામે ખાઈ ચુક્યા છે જોરદાર થપ્પડ, જાણો કોણ કોણ છે તેમાં શામેલ
બોલિવૂડ સ્ટાર્સ હોય કે પછી હોલીવુડ સ્ટાર્સ, વિવાદ સાથે તેમનો જુનો સંબંધ છે. કલાકારો વચ્ચે કેટ ફાઈટ કોઈ નવી વાત નથી, પરંતુ કેટલીકવાર સ્ટાર્સની કેટલીક એવી ક્ષણો કેમેરામાં કેદ થઈ જાય છે, જેને તેઓ ફરી ક્યારેય યાદ કરવા ઈચ્છતા નથી. ઓસ્કરના સ્ટેજ પર અભિનેતા વિલ સ્મિથે આજે ક્રિસ રોકને થપ્પડ મારી હતી. અને આવા જ […]
Continue Reading