‘NMACC’ના ઉદ્ઘાટનમાં પુત્રી આરાધ્યા સાથે પહોંચી એશ્વર્યા રાય, જુવો બંનેની આ સુંદર તસવીરો

અભિનેત્રી એશ્વર્યા રાય બચ્ચન અને તેની લાડલી પુત્રી આરાધ્યા બચ્ચને ‘નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર’ના ઉદ્ઘાટન સમારોહમાં પોતાની દેશી ચમક ફેલાવી. સમારોહ માટે માતા-પુત્રીની જોડીએ વેસ્ટર્ન આઉટફિટ છોડીને એથનિક સૂટ સેટ પહેર્યા હતા. જણાવી દઈએ કે અંબાણી પરિવારે એક સાંસ્કૃતિક કેન્દ્ર ખોલ્યું છે કારણ કે તે દુનિયાભરમાં ભારતીય કલા અને સંસ્કૃતિને પ્રોત્સાહન આપવા ઈચ્છે છે. […]

Continue Reading