કપાળ પર તિલક કરતી વખતે શા માટે કરવામાં આવે છે ચોખાનો ઉપયોગ? જાણો તેનું ખાસ કારણ

હિન્દુ ધર્મમાં કપાળ પર તિલક કરવાનું વિશેષ મહત્વ છે, પૂજા, તહેવારો, લગ્ન અને જન્મદિવસ જેવા આયોજનમાં પણ તિલક કરવામાં આવે છે. શાસ્ત્રોમાં સફેદ ચંદન, લાલ ચંદન, કુમકુમ, વિલ્વપત્ર, ભસ્મ વગેરેથી તિલક કરવું શુભ માનવામાં આવે છે પરંતુ આજના સમયમાં મુખ્યત્વે કુમકુમથી તિલક કરવામાં આવે છે. જોકે તમે જોયું જ હશે કે કુમકુમના તિલક સાથે ચોખાનો […]

Continue Reading