12 વર્ષમાં આટલા બદલાઈ ગયા છે ‘3 ઈડિયટ્સ’ના ચતુર, તેની લેટેસ્ટ તસવીરો જોઈને થઈ જશો આશ્ચર્યચકિત

હિન્દી સિનેમાના લોકપ્રિય અભિનેતા આમિર ખાન વર્ષમાં માત્ર એક જ ફિલ્મ લાવે છે, જોકે તેમની તે એક જ ફિલ્મ ચાહકોના દિલ પર ઊંડી અને અમીટ છાપ છોડી જાય છે. હિન્દી સિનેમામાં ‘મિસ્ટર પરફેક્શનિસ્ટ’ના નામથી ખાસ ઓળખ ધરાવતા આમિર ખાને પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 1988માં કરી હતી. આમિરને હિન્દી સિનેમામાં કામ કરતા 34 વર્ષ થઈ […]

Continue Reading