હવે કંઈક આવો થઈ ગયો છે ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દિખાના રે’ નો ‘કિશન’, તસવીરો જોઈને ઓળખવો બની જશે મુશ્કેલ

હિન્દી સિનેમામાં એવા ઘણા બાળ કલાકારો રહ્યા છે, જેઓ ચાહકોના દિલ પર પોતાનો જાદુ ચલાવવામાં સફળ રહ્યા છે. આવો જ એક પ્રખ્યાત બાળ કલાકાર રહ્યો છે ઓમકાર કપૂર. તમે કદાચ કંફ્યૂઝ થઈ જશો કે આપણે કોના વિશે વાત કરી રહ્યા છીએ. તો ચાલો તમને જણાવી દઈએ કે, ‘છોટા બચ્ચા જાન કે ના કોઈ આંખ દેખના […]

Continue Reading