આ 5 ઈંડિયન ક્રિકેટર્સના જૂના અને નવા ઘર વચ્ચે છે જમીન આસમાનનો ફેર, જુવો તેમના જૂના ઘરની તસવીરો

ભારતીય ક્રિકેટ ટીમની ગણતરી હાલમાં દુનિયાની શ્રેષ્ઠ ટીમોમાં કરવામાં આવે છે. ટીમ ત્રણેય ફોર્મેટ્સની અંદર સુંદર પ્રદર્શન કરી રહી છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપ હેઠળ ભારતીય ટીમ પહેલા કરતા પણ વધુ મજબૂત જોવા મળી રહી છે. ભારતીય ક્રિકેટમાં ઘણા એવા નામો છે જે ખૂબ જ ઓછા સમયમાં પોતાની ઓળખ બનાવવામાં સફળ રહ્યા છે. આ લિસ્ટમાં કેપ્ટન […]

Continue Reading