પીઠના નીચેના ભાગમાં રહે છે દર્દ તો અપનાવો આ 4 અસરકારક ઉપાય, ચુટકીમાં મળશે આરામ

શરીરમાં દુખાવો થવો સામાન્ય છે. કેટલીકવાર ખોટી રીતે સૂવાથી અથવા કલાકો સુધી એક પોઝીશનમાં બેસવાથી અથવા અયોગ્ય રીતે બેસવાથી શરીરમાં દર્દ થવા લાગે છે. કોઈ ખભાના દર્દથી પરેશાન રહે છે તો કોઈ કમર અથવા પીઠના દર્દથી પરેશાન રહે છે. જોકે આ સમસ્યા શરૂઆતના દિવસોમાં વધારે સમસ્યા આપતી નથી, પરંતુ આગળ જઈને તમારે ગંભીર પરિણામો ભોગવવી […]

Continue Reading