આ ઓડિશન પછી બદલાઈ ગયું રૂપાલી ગાંગુલી નું નસીબ, જુવો તેનો આ વાયરલ વીડિયો
આજકાલ ટીવી સિરિયલોમાં સતત પોતાનું રાજ સ્થાપ્યું છે, ‘અનુપમા’ નામની સિરિયલ. ટેલિવિઝન ટીઆરપીની બાબતમાં આ શો લાંબા સમયથી પોતાનું સ્થાન જાળવી રહ્યો છે. સાથે હવે શો એટલે કે ‘અનુપમા’ માં દિવસે ને સિવસે ટ્વિસ્ટ પણ આવી રહ્યા છે. જણાવી દઈએ કે અનુપમાના જીવનમાં હવે અનુજ કાપડિયાનો પ્રેમ આવી ચુક્યો છે. પરંતુ બીજી તરફ શું તમે […]
Continue Reading