અજય દેવગણની પુત્રી આગળ ફિક્કી પડી શ્રીદેવી ની પુત્રી, વિદેશમાં જોવા મળ્યો ન્યાસા-જાન્હવીનો બોલ્ડ લુક, જુવો તેની તસવીરો

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગણ અને પ્રખ્યાત અભિનેત્રી કાજોલની પુત્રી ન્યાસા દેવગણ આ દિવસોમાં લંડનમાં છે અને તે ત્યાં ખૂબ એન્જોય કરી રહી છે. તાજેતરમાં જ ન્યાસા બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી જાહ્નવી કપૂર સાથે જોવા મળી હતી. લંડનમાં મિત્રો સાથે એન્જોય કરી રહેલી ન્યાસા સતત પોતાનો બોલ્ડ લુક બતાવી રહી છે. જણાવી દઈએ કે ન્યાસા સાથે લંડનમાં […]

Continue Reading

સુંદરતામાં બોલીવુડ અભિનેત્રીઓને પાછળ છોડી દે છે અજય-કાજોલની પુત્રી, 19 મા જન્મદિવસ પર જુવો ન્યાસાની કેટલીક સુંદર તસવીરો

અજય દેવગણ અને કાજોલની ગણતરી હિન્દી સિનેમાના શ્રેષ્ઠ અને લોકપ્રિય કલાકારોમાં થાય છે. બંનેને હિન્દી સિનેમામાં કામ કરતાં ત્રણ દાયકા થઈ ગયા છે. અજય દેવગણે જ્યાં બોલિવૂડમાં કામ કરીને સુપરસ્ટારનો દરજ્જો મેળવ્યો છે, તો કાજોલ 90ના દાયકાની સુપરસ્ટાર અભિનેત્રી છે. કાજોલ અને અજય બંનેની ફિલ્મી કારકિર્દીની શરૂઆત 90ના દાયકાની શરૂઆતમાં થઈ હતી. અજય દેવગણની પહેલી […]

Continue Reading