શ્લોકા મેહતા એ ચિકનકારી સ્કર્ટમાં ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ, બ્લાઉઝની જેમ પહેરી વિંટેઝ શૉલ, જુવો તેની આ તસવીરો

દિગ્ગજ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીની મોટી વહુ શ્લોકા મેહતા ટૂંક સમયમાં જ બીજી વખત માતા બનવા જઈ રહી છે. તેણીએ થોડા સમય સુધી પોતાની પ્રેગ્નેંસીને દુનિયાથી છુપાવીને રાખી અને છેવટે ‘NMACC’ લોન્ચ ઇવેન્ટમાં તેણીએ પોતાના બેબી બમ્પથી દરેકને આશ્ચર્યચકિત કરી દીધા. હવે, શ્લોકાએ ‘NMACC’ ગાલા નાઇટમાં પોતાના બેબી બમ્પને ફ્લોન્ટ કરીને દરેકને આશ્ચર્યચકિત […]

Continue Reading